કસરત કરવાથી સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય, તાકાત અને સુખ મળે છે, સારા સ્વાસ્થ્યથી જ બધા કામ પૂર્ણ થાય છે
કસરત કરવાથી સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય, તાકાત અને સુખ મળે છે, સારા સ્વાસ્થ્યથી જ બધા કામ પૂર્ણ થાય છે
પોઝિટિવ વિચાર સાથે આપણે દરેક મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકીએ છીએ, એટલે હંમેશાં સારું વિચારવું જોઇએ
જૂની કહેવત છે પહેલું સુખ, નિરોગી કાયા. જો આપણી કાયા એટલે શરીર સ્વસ્થ રહેશે, ત્યારે જ આપણને બધા સુખ મળી શકે છે. જો શરીર બીમાર થશે તો ખાનપાન અને અન્ય સુખ-સુવિધાઓનો લાભ મળી શકશે નહીં. એટલે શરીરને સ્વસ્થ જાળવી રાખવા માટે સતત કોશિશ કરતાં રહેવું જોઇએ. નિરોગી કાયા માટે નિયમિત રૂપથી કસરત કરવી જોઇએ. યોગ-ધ્યાનની મદદથી જ આપણે બીમારીઓથી બચી શકીએ છીએ.
Comments
Post a Comment