ગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.

 

ગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.


ગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.




 Unt હાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો . દિકરીઓ / સ્ત્રીઓનું સમાજમાં સર્વાગી સશક્તિકરણ કરવું . બાળ લગ્ન અટકાવવા . લાભાર્થીની પાત્રતા તા .૦૨ / ૦૮ / ૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . > અપવાદરૂપ કિસ્સામાં પ્રથમ | બીજી / ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દિકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતિને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . ‘ હાલી દિકરી ’ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની ( પતિ - પત્નિની સંયુક્ત ) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂપિયા ૨,૦૦,૦૦૦ / - ( બે લાખ ) કે તેથી ઓછી રહેશે . આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લેવાની રહેશે . તા .૦૨ / ૦૮ / ૨૦૧૯ ના રોજ અને ત્યારબાદ જન્મેલી દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે . ( પાછળ )


https://project303.blogspot.com/2021/02/vahali-dikari-yojana.html




વ્હાલી દિકરી ’ યોજનામાં મળવાપાત્ર લાભ | પ્રથમ હપ્તો – દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૪,૦૦૦ / - મળવાપાત્ર થશે . > બીજો હપ્તો - નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૬,૦૦૦ / - ની સહાય મળવાપાત્રા થશે . છેલ્લો હપ્તો - ૧૮ વર્ષની ઉંમર ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે કુલ રૂપિયા ૧,૦૦,૦૦૦ / - ( એક લાખ ) સહાય મળવાપાત્ર થશે . પરંતુ દિકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ . આ યોજનાના મંજુરી ફોર્મ સાથે અરજદારે નીચે મુજબના આધાર પુરાવા રજુ કરવાના રહેશે . દિકરીનું જન્મનું પ્રમાણપત્ર . દિકરીના માતા - પિતાનું આધાર કાર્ડ . દિકરીના માતા - પિતાના જન્મનું પ્રમાણપત્ર . દિકરીના માતા - પિતાનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર . દંપતિના પોતાના તમામ હયાત બાળકોના જન્મના દાખલા . નિયત નમુનાના સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામું . વ્હાલી દિકરી ” યોજનાનું અરજીપત્ર આંગણવાડી કેન્દ્ર / સીડીપીઓ કચેરી / ગ્રામ પંચાયત | મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળશે . નોંધ : ૧૮ વર્ષની વય અગાઉ દિકરીના મૃત્યુના કિસ્સામાં “ વ્હાલી દિકરી ” યોજના અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં . મહિલા અને બાળ અધિકારીની કચેરી રાજ મહેલ કમ્પાઉન્ડ , બહુમાળી ભવનની બાજુમાં , મહેસાણા . 


https://project303.blogspot.com/2021/02/vahali-dikari-yojana.html



ગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.

Comments

Popular posts from this blog

7th Pay Commission: હોળી પહેલાં સવા કરોડ કેંદ્રીય કર્મચારીઓને મળવા જઇ રહી ભેટ

પ્રશ્ન ઉકેલો ઈનામ મેળવો

5 રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર: